હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત માંગરોળ વિધાનસભાના ઉમરપાડા ખાતે આયોજિત તિરંગા યાત્રામાં સહભાગી બની, રાષ્ટ્રધ્વજને નમન કર્યું.રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન, દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપતી આ યાત્રામાં સૌનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો.
© 2025 Shabdpower . All rights reserved. Developed By Customize Theme.